દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં ‘સુપ્રીમ’ સુનાવણી, BRS નેતા કે.કવિતાની જામીન અરજી ફગાવાઈ
સુપ્રીમકોર્ટમાં કેજરીવાલની ધરપકડને રદ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતાં પહેલાં દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા બીઆરએસ નેતા કે.કવિતાની અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધ...