બંગાળમાં અમિત શાહનો TMC પર પ્રહાર : “ઘુસણખોરોને આશ્રય આપી મત મેળવે છે મમતા સરકાર”
પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં સંપૂર્ણ શક્તિ સાથે પ્રચાર શરૂ કર્યો છે અને ટોચના નેતાઓ સતત જનસભાઓ કર?...