શંભુ અને ખાનૌરી બોર્ડર પર ખેડૂતોના તંબુઓ પર બુલડોઝર ચાલ્યું, પંજાબ પોલીસની કાર્યવાહી…
પોલીસે જેસીબી મશીનનો ઉપયોગ કરીને ખેડૂતોને ભગાડ્યા હતા. આ ખેડૂતો તેમની વિવિધ માંગણીઓ અંગે એક વર્ષથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા હતા. અગાઉ મોહાલીમાં કેન્દ્રીય પ્રતિનિધિમંડળને મળ્યા પછી પરત ફર?...