પશ્ચિમ બંગાળમાં ‘હોલ્ડિંગ સેન્ટર્સ’ બનાવવાનો નિર્ણય, ગેરકાયદેસર વિદેશીઓ સામે કડક પગલાં
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને તેમના વિસ્તારમાં ‘હોલ્ડિંગ સેન્ટર્સ’ સ્થાપવા માટે કડક નિર્દેશ આપ્યો છે. આ કેન્દ્રોનો મુખ્ય હેતુ ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કર...