CAA હેઠળ પહેલીવાર 300 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, કેન્દ્રીય ગૃહ સચિવે 14ને આપ્યા પ્રમાણપત્ર
નાગરિકતા (સંશોધન) નિયમો, 2024 અમલમાં આવ્યા પછી, આજે બુધવારે પ્રથમ વખત 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમ?...
દુનિયા એવી વાત કરે છે કે ભારતના ભાગલા થયા જ નથી : આ સાથે જયશંકરે અમેરિકાને ખરેખરી સંભળાવી
સીટીઝન શિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અંગે અમેરિકાએ કરેલી ટીકાઓ પર વિદેશમંત્રી,એસ.જયશંકરે સખત વિરોધ દર્શાવ્યો છે. અમેરિકાએ કહ્યું હતું કે આ કાનૂન અમલી કરવા ઉપર અમારી નજર છે. તે અંગે જયશંકરે કહ્?...
CAA મામલે વચ્ચે ન પડે અમેરિકા, આ ભારતનો આંતરિક મામલો: વિદેશ મંત્રાલય
ભારતમાં CAA લાગુ થયા પછી, ઘણા આંતરરાષ્ટ્રીય દેશો અને સંસ્થાઓએ તેના પર ટિપ્પણી કરી છે. અમેરિકાએ નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું છે કે તે તેના પર ખાસ નજર રાખી રહ્યું છે. અમેરિકાના આ નિવેદન બાદ ભાર...
સુપ્રીમ કોર્ટ નાગરિકતા સુધારા કાયદા પર રોકની માગ કરતી અરજી પર સુનાવણી કરવા તૈયાર
નાગરિકતા સુધારા કાયદા (CAA) પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમકોર્ટ તૈયાર થઇ ગઇ છે. આ મામલે આગામી 19 માર્ચે સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડે આ કેસની ...
CAA કાયદો ક્યારેય પાછો ખેંચાશે નહીં, વિપક્ષો રાજકીય રોટલા ન શેકે- અમિત શાહ
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરી દીધો છે. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં અને ભાજપની આગેવાનીવાળી સરકાર ત?...