કેબિનેટનો મોટો નિર્ણય, તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવાની કરી જાહેરાત
કેન્દ્રીય કેબિનેટે છઠ પૂજા તેમજ દિવાળી સહિતના તહેવારોને ધ્યાને લઈ રેલવેના મુસાફરોની સુવિધા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટે તહેવાર ટાણે 7000 ‘છઠ અને દિવાળી સ્પેશિયલ ટ્રેન’ દોડાવવા મ?...
ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, સમિતિએ સીએમ ધામીને ડ્રાફ્ટ સોંપ્યો
ભારતીય જનતા પાર્ટી (BJP) દેશમાં વહેલી તકે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા વચન આપી ચુકી છે. ઉત્તરાખંડ સરકાર UCC લાગુ કરવા મામલે ઝડપથી કામ કરી રહી છે, પુષ્કર સિંહ ધામી (Pushkar singh Dhami) સરકારે UCCના નિયમોનો ડ્ર...
ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોની આવક વધારવા કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, આ બે યોજનાને આપી મંજૂરી
ખેડૂતો અને મધ્યમ વર્ગની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ખેડૂતોની આવક વધારવા માટે તેમજ મધ્યમ વ?...
29 હજાર કરોડનો પ્રોજેક્ટ, 10 લાખને મળશે રોજગાર, મોદી કેબિનેટનો નિર્ણય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી હતી. સરકાર આ પ્...
રેલવે, રોડ કોરિડોર અને એરપોર્ટ… કેબિનેટ મીટિંગમાં કયા કયા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ મીટિંગ યોજાઈ જેમાં અનેક યોજનાઓને મંજૂરી આપવામાં આવી, જેમાં રેલવે, રોડ અને એરપોર્ટ સંબંધિત પ્રોજેક્ટ્સ સામેલ છે. આ વાતની જાણકારી કેન્દ્રીય મંત...
બજેટ પહેલા કેબિનેટ મીટીંગમાં મોદી સરકાર લઈ શકે મોટો નિર્ણય
મોદી સરકાર આજે એટલે કે 18 જુલાઈ 2024ના રોજ સામાન્ય લોકો સાથે જોડાયેલા કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. PM મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક થશે. આ બેઠકમાં કેબિનેટ ઘણા મહત્વ?...
‘હાર-જીત રાજકારણનો હિસ્સો, નંબર-ગેમ ચાલતી રહેશે..’, છેલ્લી કેબિનેટમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. જે રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને જ્યાં સુધી નવી સરકાર ન બને ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા જણાવ્યું હતું. ?...
દિલ્હીમાં બેઠકોનો રાઉન્ડ, PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક, NDA અને INDIA બ્લોક પર પણ વિચાર મંથન
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે જેમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર એનડીએની બનશે પરંતુ વિપક્ષમાં કોંગ્રેસને બેસાડશે. પરિણામોએ સૌ કોઈને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. આજે ઈન્ડિયા ગઠબંધ?...
CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર, પાક નુકસાનીના સર્વે પર થશે ચર્ચા, જાણો અન્ય કયા મુદ્દાઓ આવરી લેવાશે
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશ?...
ત્રણ રાજ્યમાં ભાજપની જીતના અંભિનંદન આપી શરુ થઇ કેબિનેટની બેઠક, ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ પર ચર્ચા
વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાપાન અને સિંગાપોરનો પ્રવાસ થઇ ચુક્યો છે.આ બંને દેશના પ્રવાસની જે ફલશ્રુતિ છે તેના પર આ બેઠકમાં ચર્ચા થઇ રહી છે.ખાસ કરીને જાપાનમાં ...