ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ વચ્ચે હવાઈ ભાડામાં 25 ટકાનો વધારો !
ઈન્ડિયા કેનેડા વિવાદ ઓછો થવાને બદલે દિવસેને દિવસે વધુ ગરમ થઈ રહ્યો છે. બંને દેશોની કડવાશની અસર હવે સામાન્ય જનતા પર પણ થવા લાગી છે. હકીકતમાં, રાજદ્વારી, અર્થતંત્ર અને સામાન્ય માણસની પ્લેટ પછી ?...
ભારત સાથેના તણાવ વચ્ચે ટ્રુડો માટે ખરાબ સમાચાર, PMની રેસમાં કેનેડિયન વિપક્ષી નેતાથી પાછળ
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા કેનેડિયન મીડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટ્રુડો પીએમ પદની રેસમાં પાછળ ...
કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ‘આ વાતનું ખાસ ધ્યાન રાખવું’
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમા?...
કેનેડાએ ભારતમાં પ્રસ્તાવિત વેપાર મિશનને રાખ્યું સ્થગિત, G-20 કોન્ફરન્સ પછી સામે આવ્યો ઘટનાક્રમ
કેનેડાના વેપાર પ્રધાન મેરી એનજીએ ભારત માટે તેમના પ્રસ્તાવિત વેપાર મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કેનેડિયન મિશન આવતા મહિને ભારતમાં આવવાનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી દિલ્હીમ?...
કેનેડામાં ખાલિસ્તાનીઓનો જનમત સંગ્રહનો કારસો, પ્રચાર શરૂ કર્યો
જી-૨૦ સંમેલનના ઘોષણાપત્રમાં ભારતે આતંકવાદ અને ઉગ્રવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની સાથે નરેન્દ્ર મોદીએ મુલાકાત પણ કરી હતી. જે દરમિયાન બન્ને વચ્ચે ખાલિસ...
G20 પહેલા કેનેડાનો ચોંકાવનારો નિર્ણય, ભારત સાથેની ‘વેપાર મંત્રણા’ અટકાવી, જાણો શું છે કારણ
કેનેડા (Canada)એ G-20 સમિટથી પહેલાં ભારત સાથે અનેક વર્ષોથી ચાલતી વેપાર મંત્રણા અટકાવી દીધી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગત મહિને ભારત સાથેની વેપાર મંત્રણા પર રોક લગાવવા આગ્રહ કર્યો હતો કેમ...
ટોરોન્ટોમાં આ અઠવાડિયે દુર્લભ ‘બ્લુ સુપરમૂન’ જોવા મળશે, આ ઘટના ફરી જોવા દોઢ દાયકા રાહ જોવી પડશે
ટોરોન્ટોના (Toronto) લોકો આ અઠવાડિયે એક દુર્લભ ઘટનાનો અનુભવ કરશે જ્યારે 2023 નો સૌથી મોટો અને સૌથી તેજસ્વી સુપરમૂન રાત્રિના આકાશને આકર્ષિત કરશે. 30 ઓગસ્ટ, બુધવારના રોજ ચંદ્ર સામાન્ય કરતા ઘણો મોટો અને ...
‘ભારતીય રાજદૂતો-મિશન વિરુદ્ધ હિંસાના પોસ્ટરો અસ્વીકાર્ય’; કેનેડા સહિત આ દેશો પાસેથી સરકારે માંગ્યો જવાબ
ખાલિસ્તાની પોસ્ટરમાં ભારતીય રાજદૂતોના નામ હોવાના મુદ્દે વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ મુદ્દો અભિવ્યક્...
‘કેનેડાને વોટ બેંકની ચિંતા, પરંતુ અમે એક્શન લઈશુ’: ખાલીસ્તાનીઓ મુદ્દે વિદેશ મંત્રી એસ.જયશંકરના આકરા પ્રહાર
બુધવારે તેમણે કહ્યુ કે વોટ બેન્ક પોલિટિક્સના કારણે આવુ થઈ રહ્યુ છે. ભારત વિરોધી તત્વો પર રોક ન લગાવવાના કારણે જ બંને દેશોના સંબંધો નીચલા સ્તરે છે. એટલુ જ નહીં આ અવસરે તેમણે ચેતવણી પણ આપી અને ક?...
USના H-1B વિઝાધારકો અને તેમના પરિવારના સભ્યોની લાગી લોટરી! કેનેડાએ કરી મોટી જાહેરાત
કેનેડા સરકારે એક ઓપન વર્ક પરમિટ સ્ટ્રીમ બનાવવાની તૈયારી કરી છે. તેની મદદથી 10,000 અમેરિકી H-1B વિઝાધારકોને કેનેડા આવીને કામ કરવાની મંજૂરી અપાશે. આ જાહેરાત મંગળવારે કેનેડાના ઈમિગ્રેશન મંત્રી શોન ?...