સંસદનું બજેટ સત્ર : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં મોટા સુધારા માટે અમિત શાહ રજૂ કરશે મહત્વનું બિલ
ભારતની સંસદના ચાલુ બજેટ સત્રમાં આજે મહત્વપૂર્ણ દિવસ ગણાઈ રહ્યો છે, જ્યાં સુરક્ષા અને આર્થિક ક્ષેત્રમાં મોટા સુધારા લાવનારા વિધેયકો પર ચર્ચા અને નિર્ણય પ્રક્રિયા હાથ ધરાશે. કેન્દ્રીય ગૃહમ?...