રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા “કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫” પ્રકાશિત
ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે રાજપીપલા,મંગળવાર વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાન?...