મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમકોર્ટનો ચુકાદો અનામત, જાણો સમગ્ર મામલો
સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સિસોદિયાની CBI અને ED બંને દ્વારા તપાસ કરવામાં આ?...
પૂર્વ પીએમ મનમોહન સિંહની અરજી પર 8 વર્ષે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે મામલો.
ભારતમાં 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન કોલસા કૌભાંડના પડઘા સમ્પૂર્ણ દેશમાં ગુંજ્યા હતા. આજથી આઠ વર્ષ પહેલા એટલે કે 2015માં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા આ જ મામલે એક અરજી દાખલ કરવામા?...
અરિહા શાહ કેસમાં જર્મન રાજદૂતને ભારત સરકારનું સમન્સ, MAHના પ્રવક્તાએ કહ્યું- વહેલી તકે ભારત પરત મોકલો.
છેલ્લા બે વર્ષથી જર્મન સરકારની કસ્ટડીમાં રહેલી ગુજરાત મૂળની અરિહા શાહના કેસને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે અરિહા શાહ કેસમાં આ અઠવાડિયે જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન સમ?...
જ્ઞાનવાપી પર મોટો નિર્ણય, સમગ્ર પરિસર માટે ASI સર્વે કરવા કોર્ટની મંજૂરી
વારાણસીમાં, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલના સર્વેક્ષણ માટેના આદેશ પર મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે વુજુ સ્થળ સિવાય જ્ઞાન?...
મોદી સરનેમ અંગે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરશે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આ ...
પાટણમાંથી 22 વર્ષ પહેલાં ઝડપાયેલા વિસ્ફોટક જથ્થા મુદ્દે 10 વર્ષની કેદ
પાટણના સાંથલપુરમાંથી 22 વર્ષ પહેલા અતિ આધુનિક હથિયારો અને વિસ્ફેટકોના વિશાળ જથ્થા પ્રકરણમાં પકડાયેલા અખ્તર હુસૈન બસીર અહેમદને સીબીઆઈની કોર્ટે ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખ્ત કેદની સજા ફટક...