લોન ડિફોલ્ટ કેસમાં CBI કોર્ટે વિજય માલ્યા સામે જારી કર્યું બિનજામીનપાત્ર
વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો. ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)ને સંડોવતા રૂ. 180 કરોડની લોન ડિફોલ્ટ કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર...