બિહારના નવાદામાં CBIની ટીમ પર હુમલો, ટીમ UGC NET પેપર લીકની તપાસ માટે પહોંચી હતી
UGC NET પેપર લીક કેસની તપાસ કરવા બિહારના નવાદા ખાતે આવેલી CBI ટીમ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો. ગામલોકોએ CBIની ટીમને નકલી ટીમ ગણી અને તેમાં સામેલ અધિકારીઓને માર માર્યો હતો. જ્યારે તેઓને ખાતરી થઈ ગઈ કે...
એપથી રોકાણ સ્કીમમાં છેતરપિંડી મામલે CBIની મોટી કાર્યવાહી, 10 રાજ્યોમાં 30 સ્થળે પાડ્યા દરોડા
કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ એચપીઝેડ ટોકન એપ (HPZ Token App) દ્વારા રોકાણની લાલચ આપી રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીના કેસમાં 10 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિક પ્રદેશોમાં 30 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ રાજ્ય?...
TMC નેતા મહુઆ મોઈત્રાના ઠેકાણા પર CBIના દરોડા, કેશ ફોર ક્વેરી મામલે વધી મુશ્કેલી
TMC નેતા મહુઆ મોઈત્રાની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. આજે CBIએ મહુઆના નિવાસસ્થાન સહિત અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે. કેશ ફોર ક્વેરી કેસમાં TMC નેતા સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. https://twitter.com/ANI/status/177140027252451...
કેટલાક હાઈ પ્રોફાઈલ લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે: મનીષ સિસોદિયાની જામીન અરજી પર CBIનું નિવેદન
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોસિયાએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટ સમક્ષ સિસોદિયાની અરજી પર CBI દ્વારા પોતાનો જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. ...
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ કેસમાં કાર્યવાહી
સીબીઆઈએ આજે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં કિરુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં રૂપિયા 2,200 કરોડના ભ્રષ્ટાચાર મામલે દિલ્હીમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ...
કોંગ્રેસના સાંસદના ઠેકાણથી દરોડામાં મળ્યા 300 કરોડ, રિકવરી હજી ચાલુ, PM મોદીએ ટ્વિટ કરીને યાદ અપાવી ગેરંટી વાળી વાત
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના સ્થળો પર રોકડ મળવાની પ્રક્રિયા ચાલુ છે. ધીરજ સાહુ અને તેના સમગ્ર જૂથ પર ઈન્કમ ટેક્સના દરોડામાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની વસૂલાત કરવામા?...
CBIએ 11 રાજ્યોમાં 76 સ્થળો પર દરોડા પાડ્યા, સાયબર ક્રાઇમ પર કડક કાર્યવાહી
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવી રહેલા સાયબર ક્રાઇમ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન ચક્ર-2 શરૂ કર્યું છે. ઓપરેશન ચક્ર-2 હેઠળ સીબીઆઈએ ઉત્ત?...
નકલી પાસપોર્ટ કૌભાંડ મામલે CBIની મોટી કાર્યવાહી, બંગાળ અને સિક્કિમમાં 50 સ્થળો પર દરોડા
નકલી પાસપોર્ટ કૌભાંડ મામલે CBIએ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ પશ્ચિમ બંગાળ અને સિક્કિમના લગભગ 50 સ્થળો પર શુક્રવારે સાંજે દરોડા પાડ્યા હતા અને આ મામલે તપાસ એજન્સીની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે. ...