CBSE ધોરણ 10 પરિણામ 2026 જાહેર : 93.70% પાસ, દીકરીઓ ફરી આગળ, એક મહિના વહેલું રિઝલ્ટ જાહેર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (Central Board of Secondary Education) દ્વારા ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ પરિણામ 93.70 ટકા રહ્યું છે, જે ગયા વર્ષના 93.66 ટકાથી થોડું વધારે ?...