RBIએ નવી નોટ બહાર પાડવાની કરી જાહેરાત, 100 અને 200 રૂપિયાની નોટમાં જાણો શું થશે ફેરફાર
હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 100 અને 200 રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી છે. RBIએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ તે 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. જોકે, આ નવી નોટોની ડિઝાઇનમા?...