બદલાતા હવામાનને કારણે થઈ ગયો છે ગળામાં દુખાવો, તો આ સરળ રીતે કરો ગળાની બધી જ સમસ્યાનો ઈલાજ
ગળામાં કંઇક અટવાયું હોય એવું લાગવું, દુખાવો થવો, ગળુ ખેચાવું કે વારંવાર શુષ્ક પડી જવુ એ ગળુ ખરાબ થવાના લક્ષણો છે. બદલાતા હવામાનમાં ગળાની આ સમસ્યાઓ વધુ જોવા મળે છે. જેમ જેમ શિયાળો શરૂ થઈ રહ્યો છ?...