ચેક ક્લિયરિંગ પ્રક્રિયા બે કલાકમાં પૂર્ણ નહીં થાય, RBIની ગાઈડલાઈનના અમલમાં વિલંબ
RBI ની 8 ઓગસ્ટ, 2024માં કરેલી જાહેરાત મુજબ પહેલી જાન્યુઆરી 2025થી બેન્કમાં આપેલા ચેકના નાણાંની ક્રેડિટ બે જ કલાકમાં મળી જવાની ખાતરી આપતી સિસ્ટમનો અમલ સરકારે મુલતવી રાખી દીધો છે. આઠમી ઓગસ્ટની આ જાહેર...