AI-ચેટબોટના જમાનામાં છત્તીસગઢના નાણા પ્રધાને હસ્તલિખિત 100 પાનાનું બજેટ રજૂ કર્યું
આજના યુગમાં કોર્ટના ચુકાદા પણ એઆઇ-સંચાલિત ચેટબોટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારે છત્તીસગઢના નાણા પ્રધાન ઓ. પી. ચૌધરીએ હિન્દીમાં ૧૦૦ પાનાનું હસ્તલિખિત બજેટ રજૂ કરીને પોતાના વ્યક્...