દિલ્લીમાં ગર્ભવતી મહિલાને મળશે 21000, જાણો યોજનાના લાભાર્થી માટે શું નિયમ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે મહિલાઓને એક પછી એક ઘણી ભેટ આપી. પ્રથમ વખત 1 લાખ કરોડ રૂપિયાના બજેટમાં મહિલા સમૃદ્ધિ યોજના માટે 5,100 કરોડ...