મહિલા દિવસે દિવ્યાંગ બાળકોએ યોગાસન સાથે યોજ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસે ભાવનગરમાં દિવ્યાંગ બાળકોએ યોગાસન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો, જે સૌએ માણ્યો છે. પતંજલિ મહિલા યોગ સમિતિ અને પ્રેરણા સંસ્થા દ્વારા આયોજન થઈ ગયું. સમગ્ર વિશ્?...