ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર
ભારત અને ચીન વચ્ચે સંબંધોને સુધારવા માટે એક મહત્વપૂર્ણ કટોકટી બાદ પ્રગતિ જોવા મળી છે, જેનું પ્રતિબિંબ G20 સમિટ દરમિયાન રિયો ડી જાનેરોમાં વિદેશ મંત્રીઓ એસ. જયશંકર અને વાંગ યી વચ્ચે થયેલી બેઠકમ?...
વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 15.5 ટકા, જે ચીન પછી બીજા ક્રમે
ભારતનું સ્માર્ટફોન બજાર વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વોલ્યુમ યુનિટની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે બીજા સૌથી મોટા અને મૂલ્યની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે ઉભરી આવ્યું છે. આ માહિતી કાઉન?...
જર્મન ચાન્સેલરની ભારત મુલાકાત, ચીનનો વિકલ્પ શોધવાના પ્રયાસ
જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની મુલાકાતે છે, તેઓ 7મી 'ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ'માં ભાગ લેવા ગઈકાલ ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં સ્કોલ્ઝની આ ત્રીજીવારન?...
દર છમાંથી એક વ્યક્તિ ભારતીય… નિર્મલા સીતારમણે કહ્યું – અમેરિકા હોય કે ચીન, ભારતની અર્થવ્યવસ્થાને અવગણી ન શકે
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. જેમાં વર્લ્ડ બેંક અને આંતરરાષ્ટ્રીય વાર્ષિક બેઠક 2024 દરમિયાન સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા આયોજ?...
ચીનને હરાવીને ભારત આ રેસમાં આગળ આવ્યું, બન્યું વિશ્વનું સૌથી મોટું માર્કેટ
ભારત અને ચીન વચ્ચેનો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી. સીમા વિવાદને લઈને બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે. સરખામણીની વાત કરીએ તો દરેક ભારતીય ઈચ્છે છે કે ભારત ચીનને પાછળ છોડી દે. આવું ફરી એકવાર બન્યું છ...
પુતિનનું આમંત્રણ મળતાં PM મોદી ફરી જશે રશિયાના પ્રવાસે, 16મી બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 22-23 ઓક્ટોબર 2024ના રોજ રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં 16મી બ્રિક્સ સમિટ યોજાવાની છે, જેમાં...
ભારત એક શાંતિપ્રિય દેશ’ ASEAN સમિટમાં નરેન્દ્ર મોદીએ ઈશારામાં ચીનને આપી ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની લાઓસ મુલાકાતના બીજા દિવસે 19મી પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપી. આ સંમેલનમાં ASEANના 10 સભ્ય દેશો અને આઠ ભાગીદાર દેશો ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, સાઉથ કોરિયા, ન્યુઝી?...
ખાલિસ્તાની આતંકવાદી પન્નુનો ઉશ્કેરણીજનક વીડિયો ચીનને અરુણાચલ પર હુમલો કરવા ઉશ્કેરે છે
કેનેડાની ધરતી પર રહીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કુખ્યાત એવા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂએ ભારતના ટુકડા કરવાની માંગ કરી છે. મજાની વાત એ છે કે, પહેલા કેનેડા સરકારના ભારત વિરોધી મંત્ર?...
ભારતમાં પગ મૂકતા જ માલદીવના રાષ્ટ્રપતિના સૂર બદલાયા, ચીનના સમર્થક મુઈઝુએ ભારત માટે કહી મોટી વાત
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચ્યા પછી તેમનો સ્વર બદલાઈ ગયો હોય તેવું લાગે છે. ચીનના સમર્થક મુઈઝુએ ભારત પ્રત્યે પોતાની વફાદાર?...
ભારતની ઐતિહાસિક સિદ્ધિ, અબકી બાર 700 અબજ ડોલરને પાર વિદેશી મુદ્રા ભંડાર
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત $700 બિલિયનને (58.82 લાખ કરોડ) પાર કરી ગયો છે. 27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન $12.6 બિલિયનનો જંગી વધારો થયો હતો. જો આપણે સાપ્તાહિક વૃદ્ધિ પર નજર કરીએ તો, ભારત...