ભારતમાં પગ મૂકતા જ માલદીવના રાષ્ટ્રપતિના સૂર બદલાયા, ચીનના સમર્થક મુઈઝુએ ભારત માટે કહી મોટી વાત
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની ચાર દિવસીય મુલાકાતે દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચ્યા પછી તેમનો સ્વર બદલાઈ ગયો હોય તેવું લાગે છે. ચીનના સમર્થક મુઈઝુએ ભારત પ્રત્યે પોતાની વફાદાર?...
ભારતની ઐતિહાસિક સિદ્ધિ, અબકી બાર 700 અબજ ડોલરને પાર વિદેશી મુદ્રા ભંડાર
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત $700 બિલિયનને (58.82 લાખ કરોડ) પાર કરી ગયો છે. 27 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન $12.6 બિલિયનનો જંગી વધારો થયો હતો. જો આપણે સાપ્તાહિક વૃદ્ધિ પર નજર કરીએ તો, ભારત...
UNSCમાં ભારતની કાયમી બેઠકનો માર્ગ મોકળો! અમેરિકા, ફ્રાંસ બાદ વધુ એક દેશનું ભારતને સમર્થન
વિશ્વના ઘણા દેશો ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક આપવાની તરફેણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં બ્રિટનનું નામ પણ જોડાઈ ગયું છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે ભારતને સંયુક્ત ?...
કર્ણાટકમાંથી નીકળ્યો લિથિયમનો ભંડાર, ચીન પરની નિર્ભરતા ઘટશે
કર્ણાટકના બે જિલ્લામાં 1,600 ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે, જેની માહિતી પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી હતી. જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે કર્ણાટકના મંડ્યા અને યાદ...
ભારતના નવા વિદેશ સચિવ બન્યાં વિક્રમ મિસરી, ચીન બાબતોના સ્પેશ્યાલિસ્ટ, 3 વડાપ્રધાન માટે કામ કર્યું
વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ મિસરીએ આજે ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળી લીધો. 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મિસરીએ વિનય ક્વાત્રાનું સ્થાન લીધું હતું. https://twitter.com/MEAIndia/status/1812714507543925210 ચી?...
પાકિસ્તાન આ વર્ષે ઓક્ટોબરમાં SCOનું આયોજન કરશે
પાકિસ્તાન આ વર્ષે ઓક્ટોબરમાં SCOનું આયોજન કરશે, શું PM મોદી પાડોશી દેશની મુલાકાત લેશે?આ વર્ષે પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની યજમાની કરવા જઈ રહ્યું છે. જૂથના દેશોના તમામ સરકારના વડા?...
કિમ જોંગ અને પુતિન વચ્ચેની ડીલથી અમેરિકા-યુક્રેન જેવા દેશોનું ટેન્શન વધ્યું, દુનિયાભરમાં ફફડાટ
24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાના પ્રવાસે પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉન સાથે એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ બંને દેશ યુદ્ધની સ્થિતિમાં એકબીજાને સૈન્ય મ?...
ચીન-પાકિસ્તાન પર હવે કેવી રહેશે ભારતની વ્યૂહનીતિ? ફરી વિદેશમંત્રી બનતા જ જયશંકરે આપ્યો જવાબ
NDAએ સરકારમાં મંત્રીઓના શપથ ગ્રહણ અને વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. ત્યારબાદ બાદ મંગળ વારે એસ જયશંકરે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન તેમણે વિદેશ નીતિના મોરચે સરકારની યો?...
ચીન અને રશિયાને ધમકાવવા અમેરિકાએ ઝીંકી તેની સૌથી ખતરનાક પરમાણુ મિસાઈલ
શિયા તરફથી યુક્રેન પર હુમલો અને નાટો દેશોની સતત ધમકી. ચીનની તરફથી તાઈવાન પર હુમલો કરવાની ધમકી અને મિલિટ્રી ડ્રિલ. તેનાથી પરેશાન અમેરિકાએ પોતાની શક્તિ બતાવવા અને આ બંને દેશોને શાંત રહેવા માટ?...
માત્ર ભારત નહીં, ચીન, અમેરિકા સહિતના આ દેશોની પણ લોકસભા ચૂંટણીના પરિણામ પર છે બાજ નજર
543 લોકસભા બેઠકો પર સાત તબક્કાના મતદાન બાદ આજે પરિણામ જાહેર થશે. 80 દિવસ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ 8,360 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેવામાં આવશે. આ પરિણામોથી સ્પષ્ટ થઈ જશે કે આવનાર પાંચ વર્ષો સુધી દે?...