પાકિસ્તાનને કોઇ પાડોશી દેશ સાથે સારા સંબંધો નથીઃ ચીન લાભ ઉઠાવે છે
પાકિસ્તાનની કમનસીબી છાપરે ચઢીને વિશ્વને કહી રહી છે કે અમે જ અમારા પગ પર કૂહાડો ઝીંકી રહ્યા છીએ. પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદીઓ ઘુસાડવાનું કામ કરતું આવ્યું છે અને સરહદે સ્ફોટક વાતાવરણ માટે પ્...
ચીનની નિકાસમાં 2.3 ટકાનો વધારો જો કે આયાતમાં નોંધાયેલો ઘટાડો
વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા હવે મંદીના વમળમાંથી બહાર આવી રહ્યું છે. દેશની સ્થાનિક અને વિદેશી માંગમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને ચીનમાં નિકાસમાં થો?...
માલદીવના પ્રમુખે પ્રવાસીઓ મોકલવા ચીનને વિનવણી કરી
માલદીવના ત્ર્રણ મંત્રીઓ દ્વારા પીએમ મોદી અંગે અપમાનજનક ટિપ્પણી બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ ઉગ્ર અસંતોષ સર્જાયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ માલદીવની હોટેલ, ...
ચીન ભૂટાનમાં સતત કબજો વધારી રહ્યું છે : બેયુલ ખેનપાજોંગમાં શાહી પરિવારની જમીન પર ઇમારતો અને રસ્તા બનાવ્યા, સેટેલાઇટ તસવીરોમાં ઘટસ્ફોટ
ચીન ભૂટાનના ઉત્તરીય વિસ્તારોની નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે. સેટેલાઇટ તસવીરો પરથી આ વાત સામે આવી છે. આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે ચીન અને ભૂટાન સરહદ વિવાદ ઉકેલવ?...
ભારતની પ્રશંસા વચ્ચે ચીનનું વધુ એક આશ્ચર્યજનક પગલું
પૂર્વીય લદ્દાખમાં ગલવાન હિંસા પછી વર્તમાન સમયમાં ભારત અને ચીનના સંબંધો અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં છે. આવા સંજોગોમાં ચીને ગુરુવારે પહેલી વખત ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. દુન?...
ચીનના સરકારી માલિકીનાં ‘ગ્લોબલ ટાઈમ્સે’ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. ગ્લોબલ ટાઇમ્સમાં ફૂડન યુનિવર્સીટીના સેન્ટર ફોર સાઉથ એશિયનના ડાયરેક્ટર Zhang Jiadongએ લખ્યું હતું કે ભારતે આર્થિક વિકાસ અને સામાજિક...
વિદેશમંત્રી જયશંકરે ફરી પાકિસ્તાનને લીધું આડેહાથ, ચીન માટે નેહરુ નહીં પટેલ નીતિ અપનાવાશે; કેનેડાને પણ આપ્યો સ્પષ્ટ સંદેશ
વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈ ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવા...
ચીન-અમેરિકા જેવું નથી બનાવવાનું, ભાગવતે કહ્યું કેવી રીતે ભારતને ભારત બનાવવું પડશે!
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવત બુધવારે બંગાળની બે દિવસની મુલાકાતે વિશ્વના સૌથી મોટા નદી ટાપુ માજુલી પહોંચ્યા હતા. માજુલી આસામની નજીક છે. અહીં લોકોનું સ્થળાંતર એક મ...
ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન વચ્ચે ગલવાનમાં થયેલી ઝડપ અંગે કર્યો ઉલ્લેખ, જાણો ચીન અંગે શું કહ્યું ?
પૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ તેમના પુસ્તકમાં લદ્દાખની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સેનાના 20 જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું કે તે સમય તેમની કારકિર્દીના સૌથી દુઃખદ દિવસ...
દેવામાં ડૂબતું વિશ્વ : 33 ટ્રિલિયન ડોલર સાથે US વિશ્વનો સૌથી મોટો દેવાદાર, ભારત સાતમાં ક્રમે
વૈશ્વિક ધોરણે વિવિધ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. કોરોનાકાળથી આ સ્થિતિમાં મોટાપાયે વિઘ્નો શરૃ થયા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવા...