ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું
ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે નર્મદા હોલ, સ્વર્ણિમ સંકૂલ-૧, ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજ?...