NEET-UGની પરીક્ષા ફરી નહીં લેવાય, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
NEET પેપર લીક કેસ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. ચુકાદો આપતાં CJI બેન્ચે કહ્યું છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરીક્ષાની પવિત્રતાનો ભંગ થયો હોવાનું દર્...
‘તારીખ પર તારીખ’ વાળી સિસ્ટમ પર CJIએ દર્શાવી નારાજગી, કહ્યું ‘દેશના દુશ્મનો વિરૂદ્ધ તપાસ એજન્સીઓએ…’
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ કહે છે કે મને લાગે છે કે દેશની તપાસ એજન્સીઓ એક જ સમયે ઘણું કામ કરી રહી છે, જેમાં તેઓ ફસાઈ ગઈ છે. આવી સ્થિતિમાં એજન્સીઓએ પોતાની લડાઈની પસંદગી કરવાની જરૂર ...
ન્યાયપાલિકા પર દબાણ બનાવવા થઈ રહ્યા છે પ્રયાસ: હરીશ સાલ્વે સહિત 600 વકીલોનો CJIને પત્ર
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વકીલોએ આ પત્રમાં લખ્ય...
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા કેસના નિર્ણયને લઈ બોલ્યા મુખ્ય ન્યાયાધીશ, નિર્ણય અંગે કરી સ્પષ્ટતા
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે સંઘર્ષના લાંબા ઈતિહાસ અને અલગ-અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપવાનો નિર્ણય લીધો હત...
કલમ 370 હટાવવા પર ‘સુપ્રીમ’ની મહોર, જાણો ચુકાદાની મહત્વની વાતો
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે આજે બંધારણની કલમ 370ની જોગવાઈઓને હટાવવાના કેન્દ્રના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયની પડકારતી અરજીઓ પર ત્રણ અલગ અલગ ચુકાદા આપ્યા. કોર્ટે કલમ 370ને હટાવવાની પ્રક્રિ...
જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કલમ 370 દૂર કરવાનો નિર્ણય યથાવત
કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કલમ 370ની જોગવાઈ યુદ્ધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કામચલાઉ છે અને બદલી શકાય છે. તે?...
Article 370: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ યોગ્ય હતું કે નહીં? સુપ્રીમ કોર્ટ આપશે આજે ચુકાદો
જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 ફરી લાગૂ થશે કે નહીં તે અંગે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની છે. દેશની સર્વોચ્ચ કોર્ટે 2019ના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરી અને હ?...
દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર રિટાયર્ડ જજોનો કબ્જો’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, રિટાયર્ડ જજોએ દેશની મધ્યસ્થતા વ્યવસ્થા પર પોતાનો કબ્જો કરી રાખ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અન્ય યોગ્ય લોકોને અહીં તક આપવામ?...
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટ રાજકીય કેસોનું કેન્દ્ર બની જાય છે : CJI
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિં?...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નૈતિક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે CJI ચિંતિત, કહી આ મોટી વાત
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે બેંગ્લુરુમાં આયોજિત 36માં LAWASIA સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના નૈતિક ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે AIન?...