દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ, PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું...
‘ખાનગી સંપત્તિનું અધિગ્રહણ ના કરી શકાય એમ કહેવું ખતરનાક…’ સુપ્રીમ કોર્ટે કેમ આ ટિપ્પણી કરી?
સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે બંધારણનો હેતુ સામાજિક પરિવર્તનની ભાવના લાવવાનો છે. એ કહેવું ખતરનાક હશે કે કોઈ વ્યક્તિની ખાનગી સંપત્તિને સમુદાયના ભૌતિક સંસાધન માની શકાય નહીં અને જાહેર ભલ?...
‘તારીખ પર તારીખ’ વાળી સિસ્ટમ પર CJIએ દર્શાવી નારાજગી, કહ્યું ‘દેશના દુશ્મનો વિરૂદ્ધ તપાસ એજન્સીઓએ…’
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ કહે છે કે મને લાગે છે કે દેશની તપાસ એજન્સીઓ એક જ સમયે ઘણું કામ કરી રહી છે, જેમાં તેઓ ફસાઈ ગઈ છે. આવી સ્થિતિમાં એજન્સીઓએ પોતાની લડાઈની પસંદગી કરવાની જરૂર ...
ન્યાયપાલિકા પર દબાણ બનાવવા થઈ રહ્યા છે પ્રયાસ: હરીશ સાલ્વે સહિત 600 વકીલોનો CJIને પત્ર
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વકીલોએ આ પત્રમાં લખ્ય...
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા કેસના નિર્ણયને લઈ બોલ્યા મુખ્ય ન્યાયાધીશ, નિર્ણય અંગે કરી સ્પષ્ટતા
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે સંઘર્ષના લાંબા ઈતિહાસ અને અલગ-અલગ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપવાનો નિર્ણય લીધો હત...
ચૂંટણી પંચને બદલે કેમ સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર પહેલા ચૂંટણી યોજવાનો કર્યો આદેશ ?
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને 2019ના ઓગસ્ટમાં નાબૂદ કરી હતી. આ પછી જમ્મુ અને કાશ્મીરના પ્રાદેશિક રાજકીય પક્ષ અને અન્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રી?...
કલમ 370 હટાવવા પર ‘સુપ્રીમ’ની મહોર, જાણો ચુકાદાની મહત્વની વાતો
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે આજે બંધારણની કલમ 370ની જોગવાઈઓને હટાવવાના કેન્દ્રના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયની પડકારતી અરજીઓ પર ત્રણ અલગ અલગ ચુકાદા આપ્યા. કોર્ટે કલમ 370ને હટાવવાની પ્રક્રિ...
જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કલમ 370 દૂર કરવાનો નિર્ણય યથાવત
કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કલમ 370ની જોગવાઈ યુદ્ધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કામચલાઉ છે અને બદલી શકાય છે. તે?...
સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ…’, CJI ચંદ્રચૂડે અલ્પસંખ્યકોને લઈને આપ્યું મોટું નિવેદન
CJI ડીવાય ચંદ્રચુડે શનિવારે કહ્યું હતું કે, લોકતંત્રમાં તમામ નાગરિકોને સ્વતંત્રતા હોવાનો અનુભવ કરાવવા માટે સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ, જે સંખ્યાત્મક અથવા સામાજિક અલ્પસંખ્યક હોઈ શકે...