અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે, ભારત અને પાકિસ્તાને સીધી વાત કરી સંઘર્ષ વિરામ પર સંમતિ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, બીજા ઘણાં દેશ છે જે ઓપરેશન સિંદૂર દરમિયાન ભ?...