વજન ઘટાડવા માટે સીડી ચઢવી કે ચાલવું, બંનેમાંથી કયું સારું છે?
વજન ઘટાડવા માટે યોગ્ય કસરત પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે સીડી ચઢવી વધુ ફાયદાકારક છે કે ચાલવું. બંને પ્રવૃત્તિઓ કાર્ડિયો કસરતો હેઠળ આવે છે અને કેલરી બર્ન કરવા?...