વિદેશ પ્રવાસ પહેલાં આજે અયોધ્યા પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: રામલલ્લાના દર્શન કરી મંદિરના નિર્માણકાર્યનું નિરીક્ષણ પણ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંગાપોર અને જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તે પહેલાં આજે તેઓ અયોધ્યા પહોંચશે, જ્યાં ભગવાન રામલલ્લાના દર્શન કરશે. આ ઉપરાંત, તેઓ ગુજરાત ભવન બનાવવા માટે ફાળવવામાં આવ?...
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ...
વાયબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ, રાજ્યમાં નવા 18 પાર્ક સ્થાપવામાં આવશે
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ ગુજરાતમાં નવા 18 પાર્ક સ્થાપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી જૂન 2025 સુધીમાં તમામ પાર્ક કાર્યરત કર?...
25 નવેમ્બરથી એક અઠવાડિયા સુધી CM ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના પ્રવાસે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવા રવાના થશે. ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિં...
સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યની પ્રાથમિક શાળાના 2 લાખથી વધુ શિક્ષકોને અપાશે CPR તાલીમ
રાજ્ય સરકાર, ભાજપાના ડૉક્ટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે એક ખાસ તાલીમ યોજાશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતા?...
ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, શિયાળું કૃષિ મેળા પર ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટની બેઠકમાં આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લ...
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ ઉપસ્થિત રહ્યા છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે....
ગુજરાતમાં બાગાયતી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં થયો વધારો.
બાગાયતી પાકોનું રાજ્યમાં વાર્ષિક સરેરાશ 60 હજાર હેક્ટર નવું વાવતેર શરુ થયું છે. સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં પણ નવું વાવેતર શરુ થયું છે. ખાસ કરીને મસાલા પાકોના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ...
CM ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી વન ટુ વન બેઠક
ગુજરાતના મુખ્યમંત્રીએ ટાટા સન્સ પ્રા. લિ.ના ચેરમેન નટરાજન ચંદ્રશેખરન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં નટરાજને પાવર, ઓટોમોબાઈલ, કેમિકલ્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બિઝનેસમાં પ્રેઝન્સ ...
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ડ્રગ્સના નેટવર્ક સહિતના મુદ્દાઓ પર થશે સમીક્ષા
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચ?...