૨૩- બારડોલી લોકસભાની ચૂંટણીના પ્રબંધન સમિતિ ની બેઠક બારડોલી ખાતે મળી.
૨૩-બારડોલી લોકસભાની પ્રબંધન ટીમ સાથે એક અગત્યની બેઠક બારડોલી લોકસભાના કાર્યાલય ખાતે મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ માહિતી આપી જણાવ્યું હતુ. કે. પ્રદેશ સંગઠન તરફથી ઘણા કાર્યક્રમો...
૨૩-બારડોલી લોક્સભાની બેઠક સુરત જિલ્લા ભાજપા કાર્યાલય બારડોલી ખાતે મળી.
સુરત જિલ્લા ભાજપા કાર્યાલય બારડોલી ખાતે દક્ષિણ ઝોનના ક્લસ્ટર પ્રભારી ડૉ જયોતિબેન પંડયાની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક મળી હતી.જેમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્?...
કામરેજ તાલુકાના વાવ ખાતે જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી
કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અવિરત આગળ વધતું ગુજરાત ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપવા સજ્જ વાઇબ્રન્ટ સમિટ સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કર?...
બારડોલી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને હસ્તે ૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન’ કરાયું.
૨૩-બારડોલી લોકસભાના “મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન' બારડોલી ખાતે મંત્રી કુંવરજીભાઈ હળપતી અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તથા સુરત જીલ્લાના પ્રભારી ઉષાબેન પટેલના અધ્યક્ષ સ્થાનેહસ્તે કરાયુ?...
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા કાર્યશાળા યોજાઈ હતી તે સંદર્ભે રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાજીએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું.
રામની કૃપા થશે અને ફરીથી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બનશે અને પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે:- ગૌરવ ભાટિયા અંગતનાં પગને જેમ કોઈ હલાવી નાં શકે તેમ ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાતમાં છે:- ગૌરવ ભાટિ...
સીરવી સમાજ સૂરત પ્રથમ ક્રિકેટ મહાકુંભ નું આયોજન કરાયું.
સીરવી સમાજનો પ્રથમ ક્રિકેટ મહાકુંભ સમાપન સમારોહ આજે સેમીફાઈનલ અને ફાઈનલ લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉંડ કેનલ રોડ કોસમાડા ખાતે આયોજન કરાયું હતું.જેમાં પ્રથમ સેમીફાઈનલ બેંગલુરુ વર્સે પુણે?...
કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા “તાના બાના” પ્રોજેક્ટનો પ્રારંભ
કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા "તાના બાના" પ્રોજેક્ટની શરૂઆત કપડવંજ કેળવણી મંડળ ખાતે કરવામાં આવી હતી. લોકલ આર્ટિસ્ટને પોતાની આર્...
સુરતની ઐતિહાસિક ઉપલબ્ધિ: સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું સુરત
મેયર અને મ્યુ.કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્વીકાર્યો એવોર્ડ: સુરતવાસીઓ, સ્વચ્છતાકર્મીઓ, મનપા કર્મચારીઓ-અધિકારીઓમાં આનંદની લાગણી છવાઈ. સુરત શહેર હવે સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહ?...
કામરેજ ખાતે ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા
યુવાનો દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવવા માટે યુથ એક્સચેન્જનો ઉમદા પ્રયાસ દેશના તમામ રાજ્યોમાંથી આવીને વસેલા ભારતીય નાગરિકોથી સુરત શહેર વ?...
ઓલપાડના સરોલી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરતા કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશથી ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યા સુર?...