સુરતમાં મહિલાઓએ ધમકાવતા યુવકોએ સળિયાથી માથું ફોડી નાખ્યું? સામે આવ્યું હુમલાનું ચોંકાવનારું કારણ
ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે. તો હુમલા પાછળનું કારણ હવે ગુજરાત Takને જાળવા મળ્યું છે. જે મુજબ મહિલાઓ હત્યાના ગુનામાં સાક્ષી બનેલા યુવકોને સ...
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ.
પરંપરાગત ડાંગી નૃત્યો તથા જનકલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા. વિશ્વના ધ્યાનાકર્ષણ માટે ૧૯૯૪માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્...
“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન.
“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસર. ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારના અમૃત સરોવર પર વીર શહ?...
૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ.
સુરત જિલ્લામાં ૬૬ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં ૪૪૬૫ બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લામાં ૬૬ આશ્રમ શાળાઓ,ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ, ઉચ્ચતર ઉ.બુનિયાદી આશ્રમ શાળાઓમાં ૭૮૧૫ બાળકો અભ્યા?...
૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ’.
તા.૯ ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ ૧૯૮૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની ૯ ઓગષ્ટે મળી હતી. ૧૦ વર્ષ પછી ઇ.સ.૧૯૯૨માં બ્રાઝિલન...
બારડોલી તાલુકાના તાજપોર ગામેથી ૭૪માં સુરત જિલ્લાકક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
જન્મદિવસ, પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષોનું ઉછેર કરવાનો સંકલ્પ લઈએઃ વૃક્ષના વાવેતરને એક ફેશન બનાવીએ. સુરત જિલ્લામાં ૨૦૦૩ના વર્ષમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ૧૧૪ લાખ હત...