ખાલિસ્તાની આતંકીઓ સામે બ્રિટનમાં મોટી કાર્યવાહી, સંપત્તિ જપ્ત અને કંપનીઓ પર પ્રતિબંધ
ભારતની સતત માંગ અને ચિંતા વચ્ચે, બ્રિટિશ સરકારે ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો સામે ઐતિહાસિક પગલાં લીધાં છે. 4 ડિસેમ્બર, 2025ના રોજ બ્રિટન સરકારે ગુરપ્રીત સિંહ રેહલ અને બબ્બર અકાલી લહેરને આતંકવાદ ...