જીએસટીના દરમાં તર્કસંગતતા અને ભવિષ્યમાં સેસ વળતર જેવા મુદ્દા માટે કાઉન્સિલની બેઠક ટૂંક સમયમાં
જીએસટી કાઉન્સિલની (GST council) બેઠક આગામી ટૂંકા સમયગાળામાં મળશે. જેમાં મુખ્યત્વે જીએસટીના દરનાં સરળીકરણ તથા તર્કસંગતતા અને સેસ (cess)નાં વળતરનાં ભાવી અંગે ચર્ચા કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હત...