નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પુનઃરચના અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આપ્યું આ અપડેટ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના પુનઃગઠન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઘોષણા કરી છે કે 2025માં એનટીએનું પુનઃગઠન કરવામાં આવશે. મુખ્ય મુદ્દાઓ: પુનઃગઠન માટે દસ ...