Computer Vision Syndrome શું છે? તેના લક્ષણો તેમજ સાવચેતી રાખવાના ઉપાયો જાણો
આજકાલ દરેક વ્યક્તિ સ્ક્રીન પર એટલે કે મોબાઈલ કે લેપટોપ પર વધુ સમય પસાર કરે છે. આવા ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ 'કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ' કહેવાય છે. આ સમસ્યા બાળકો અને કિશોરોમાં સામાન્ય બની ગઈ છ...