અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું ઐતહાસિક ૫૬મું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે સંપન્ન
રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રિલાયન્સ ગ્રુપના શ્રી ધનરાજભાઈ નથવાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત અ.ભા.વિ.પ નુ ૫૬મું પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે સંપન્ન થયું. ...