આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’
આણંદની એક યુનિવર્સિટીમાં આજે વિદેશમંત્રી એસ. જયશંકરનું ઈન્ટરેકટિવ સેશન યોજાયું હતું. જેમાં તેમણે કહ્યું કે, કોઈપણ દેશના વિકાસ અને પ્રગતિના માપદંડોમાં એક માપદંડ દેશની સારી યુનિવર્સિટીઓ પણ...