ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર, અમેરિકન વિદેશમંત્રીએ ઘુમાવ્યો S જયશંકરને ફોન, જુઓ શું કહ્યું
ભારત -પાકિસ્તાન વચ્ચે ભારે તણાવભરી સ્થિતિ પ્રવર્તી રહી છે, પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરી રહ્યું છે તો ભારત તેના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવી વળતો જવાબ આપી રહ્યું છે..આ બધા વચ્ચ?...