‘પત્ની દ્વારા પતિને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય’, દિલ્હી હાઈકોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો
દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈને એક ચુકાદામાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. પતિએ તેની પત્નીથી એમ કહેતા છુટાછેડાની માગ કરી હતી કે તેની પત્ની તેને ઘરજમાઈ બનાવી રાખવા માગે છે ...