શોર્ય , સાહસ અને સમર્પણની સાક્ષાત મૂર્તિ: રાજમાતા નાયકા દેવી
રાણી નાયિકા દેવીએ માઉન્ટ આબુની તળેટીમાં મહંમદ ઘોરી સામે રણચંડી બની યુદ્ધ કર્યું હતું તાજેતરમાં રાજ્ય સરકારે પાટણના મ્યુઝિયમનું નામ રાજમાતા નાયકા દેવી કરી રીનોવેશન માટે ૨૫ કરોડ રૂપિયાની ?...