હવે WhatsApp પર પણ ચલાવી શકશો ChatGPT ! જાણો કેવી રીતે
જો તમે પણ ChatGPT નો ઉપયોગ કરો છો, તો કંપની તમારા માટે કંઈક ખાસ લઈને આવી છે. હા, હવે તમારે ChatGPT નો ઉપયોગ કરવા માટે કોઈ વેબસાઈટ કે એપનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે WhatsApp દ્વારા મેસેજ મોકલીને પણ ChatGPT નો ઉપયોગ ક?...