અભ્યાસનો હેતુ સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનો રાખશો તો સફળ થશો – હસમુખભાઈ પટેલ
શિશુવિહાર સંસ્થા ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં ઉમેદવારો માટે યોજાયેલ વાર્તાલાપમાં ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખભાઈ પટેલનું માર્ગદર્શન મળ્યું હતું અને તેઓએ અભ્યાસનો હેતુ માત...