ક્રેડિટ કાર્ડના બિલની સમયસર ચુકવણી ન કરી તો બેંક વધુ વ્યાજ વસૂલી શકશે: સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બેંકોને ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ પર હવે બેંકોને વધુ વ્યાજદર વસૂલવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે બેંકોને રાહત આપતા રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ (NCDRC)ના આદેશને ફગાવી દ?...
ક્રેડિટ કાર્ડ દ્વારા બેફામ આર્થિક વહેવારો કરતાં ચેતજો, IT વિભાગ ટેક્સ લાગુ કરી નોટિસ મોકલી શકે
ક્રેડિટ કાર્ડ દ્વારા મોટા આર્થિક વ્યવહારો કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ટેક્સ રિટર્ન અને લેણાંનો હિસાબ જાળવી રાખવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડ?...
ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, પેમેન્ટ કરવાના નિયમોમાં બદલાવ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી અંગે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફારો 1 જુલાઈ, 2024થી લાગૂ થઈ ચૂક્યા છે. જેમાં થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી તમામ ક્રેડિટ કાર્ડ...
ક્રેડિટ કાર્ડ વાપરતાં હોવ તો ક્યારેય ન કરવી જોઈએ આ 5 ભૂલ, બેન્ક ઘટાડી દેશે લિમિટ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા પર નજર કરીએ તો માર્ચ 2023 સુધીમાં ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ વધીને 4072 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી કરવામાં ઘણીવાર મોડુ કરો છો, ...
આપને યુએસ, કેનેડા,આરબ દેશોમાંથી રૂ.7 કરોડ ભંડોળ મળ્યું : ઇડીનો આરોપ
દિલ્હીની વિવાદાસ્પદ લિકર પોલિસી હોય કે સ્વાતિ માલીવાલનો કેસ હોય, આમ આદમી પાર્ટી (આપ)ની મુસીબતો અટકવાનું નામ લઈ રહી નથી. પક્ષના વિદેશી ફંડિંગને લઈને ઇડીએ હવે મોટો પર્દાફાશ કર્યો છે. ઇડીએ જણાવ?...
Credit Cardથી રેન્ટ પેમેન્ટ પર બેન્કો કેમ લે છે વધારાનો ચાર્જ ? આ રીતે બચાવી શકો છો પૈસા
ભાડાની ચુકવણી પછી, બેંકો ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ઉપયોગિતા ચૂકવણી પર વધારાના શુલ્ક વસૂલ કરે છે. હવે આ યાદીમાં યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંક પણ જોડાઈ ગઈ છે. બેંકે જાહેરાત કરી છે કે તેઓ 1 મે 2...
જો તમે કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ફાયદાના સમાચાર,SBI બેંકે લોન્ચ કર્યું વધારે કેશબેક ઓફર આપતું ક્રેડિટ કાર્ડ
આજના ડિઝિટલ યુગમાં નાની મોટી દરેક ખરીદી માટે રૂપિયાની ચૂકવણી રોકડના બદલે ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવે છે. જો તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન શોપિંગ કરતી વખતે રોકડનો ઓછો ઉપયોગ કરો છો અને ડેબિટ કે ક્?...
ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી EMIમાં કનવર્ટ કરો છો તો નહી રહો Discount ના હકદાર, જાણો કેમ?
આજે મોટાભાગના લોકો વિવિધ ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે જો કે હવે તે સામાન્ય થઈ ગયું છે. ક્રેડિટ કાર્ડ સુવિધા, સુગમતા અને કેટલીક નવી નવી સુવિધાઓ આપે છે, જેમા ખરીદનારાઓને માસિક હ?...
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા તો ચેતજો! જાણી લો તેનું નુકસાન
જો તમારી પાસે ઘણા ક્રેડિટ કાર્ડ છે અને તેમાંથી તમે અમુક કાર્ડ્સનો ઉપયોગ કરતા નથી તો તમારી આ આદત ક્રેડિત પ્રોફાઈલને ખરાબ કરવાની સાથે નાણાકીય નુકસાન પણ કરાવી શકે છે. દરમિયાન તમારે ક્રેડિટ કાર?...
ક્રેડિટ બ્યુરોએ 30 દિવસમાં ફરિયાદ ઉકેલવી, નહીં તો દરરોજ 100 રૂપિયાનો ભરવો પડશે દંડ
ભારતીય રીઝર્વ બેન્કે ધિરાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ બ્યુરોને કહ્યું છે કે તેમને ગ્રાહકોની ફરિયાદોનું 30 દિવસની અંદર સમાધાન લાવવું પડશે. જો આમ નહિ કરવામાં આવે તો રોજ 100 રૂપિયાનો દંડ ...