કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગાંધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા સચાલિત ખેડા જિલ્લાના કઠલાલ ખાતે સરકારી તાલુકા ગ્રંથાલય કઠલાલનું ધારાસભ્ય રાજેશ ઝાલાના હસ્તે ઉદ...