અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે. એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતન?...
મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ, અન્ય બે સાગરિત પણ ઝડપાયા
મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હ?...
UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવ...
રાજ્યસભાના સભ્યને હવે શુક્રવારે નમાજ પઢવા માટે નહી મળે અડધો કલાકનો વિરામ
રાજ્યસભાના ગૃહની રૂલ બુક અનુસાર, રાજ્યસભા કામકાજના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક કલાકનો લંચ ...
ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગત વર્ષની તુલનાએ કદમાં થઇ શકે છે 20થી 25 ટકાનો વધારો
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે. વાત જાણે એમ છે કે, આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજે?...
ભારતીય સેનાનું ફાઈટર પ્લેન હવે રસ્તો નહીં ભટકે! તૈયાર કરાયો સ્વદેશી ડિજિટલ મેપ, અગાઉથી જ મળી જશે અલર્ટ
હાલમાં બાઈક, કાર કે બસ ચલાવતી વખતે રસ્તાઓ શોધવા માટે ગૂગલ મેપના લોકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્લેન પણ ગૂગલ લોકેશનના સહારે ઉડાન ભરશે. પહેલા લડાકુ વિમાનમાં મેન્યુઅલ મેપનો ઉપયોગ કરવામાં આ...
કોઈનું માંથુ ફૂટ્યું, તો કોઈનો તૂટ્યો પગ..ઉત્તરપ્રદેશમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મૌ જિલ્લામાં શુક્રવારે ઈદગાહની દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકો છે. જ્યારે 22 જેટલી મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તમામ ઘાયલ મહિલાઓને અને બ?...
ગાઝાના આતંકવાદીઓ પાસે હજુ પણ 138 બંધકો, ઈઝરાયેલે જાહેર કર્યા નવા આંકડા
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. તે દરમિયાન ઈઝરાયેલના અધિકારીઓનું કહેવું છે કે ગાઝાના આતંકવાદીઓએ હજુ પણ 138 લોકોને બંધક બનાવ્યા છે. અગાઉ, ઇઝરાયલી અધિકારીઓએ કહ્યું હતું કે 137 ?...
કેનેડાથી મોહભંગ? ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં એક જ વર્ષમાં 40 ટકાનો જંગી ઘટાડો
ભારતીય વિદ્યાર્થીઓ માટે ફેવરિટ ગણાતા કેનેડાને હવે ભારત સાથે દુશ્મની કરવાનુ મોંઘુ પડી રહ્યુ છે.ભારતમાંથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મીડિય?...
અમદાવાદ ટુ અયોધ્યા, રામ મંદિર માટે તૈયાર કરાયો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે આ મંદિરમાં અમદાવાદનુ મોટું યોગદાન છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વ...