Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

currentnews

514 stories

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા, એકનું મૃત્યુ, 40 ઘર તોડી પડાયાં

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી દેશમાં હિન્દુઓ પર હુમલાની 7 ઘટના ઘટી ગઈ છે. તેમાં 1 હિન્દુની હત્યા કરાઈ છે જ્યારે 40-50 ઘર તોડી પડાયાં છે. તેમાંથી કેટલાંક ઘર મુસ્લિમોનાં પણ છે. હિન્દુઓના કહેવા પ્રમાણે ગત ચૂંટણીમાં વડાંપ્રધાન શેખ…

· 2 min read

ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે

અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચશે. બીજી તરફ ભાજપના આ અભિયાનને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે…

· 2 min read

લક્ષદ્વીપ કબજે લેવા પાકિસ્તાને 1947માં પોતાનું યુદ્ધજહાજ સ્વાના કર્યું હતું

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારપછી તેમણે આ પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરવા અપીલ પણ કરી હતી. જેના કારણે બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ…

· 5 min read

મૂર્તિને જીવંત કરવાની વિધિને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે

સનાતન ધર્મમાં ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિનો નિયમ છે. વ્યક્તિ ભક્તિ કરીને ભગવાનને પામી શકે છે. આ માટે શાસ્ત્રોમાં પૂજા અને અનુષ્ઠાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂજાના મુખ્યત્વે બે પ્રકાર છે. એક મંદિરો અને મઠોમાં થાય છે. આ સિવાય ઘરમાં દેવી-દેવતાઓની…

· 3 min read

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર, સોનિયા-ખડગે અયોધ્યા નહીં જાય

કોંગ્રેસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો અસ્વિકાર કર્યો છે. પાર્ટીએ સત્તાવાર નિવેદન જારી કરાયું છે, તેમાં જણાવાયું છે કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કરાયો છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિત…

· 2 min read

ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો, સ્પીકરે જાણો શું-શું કહ્યું

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથના પક્ષમાં ચુકાદો આવ્યો છે. ધારાસભ્યોની અયોગ્યતા મામલે પોતાનો ચુકાદો સંભળાવતા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર…

· 2 min read

ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવા વાટાઘાટોનો રસ્તો અપનાવે, યુએન મહા સભામાં ભારતની અપીલ

સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું છે કે ‘આ યુદ્ધમાં અનેક નિર્દોશ નાગરિકોના ભોગ લેવાયા છે. આ પ્રકારના માનવીય સંકટનો સ્વીકાર કરી જ ના શકાય. જો કે, ભારત પણ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનો દૃષ્ટિકોણ રાખે છે.’…

· 2 min read

ઓસમાણ મીરનું ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ, સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો

500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે. આ દરમિયાન અને લોકગાયકો રામલલાના આગમનને લઈને ભજન બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિયા પર ગાયકોના ભજન શેર કરી રહ્યા છે અને સોશિયલ…

· 2 min read

જનસંપર્ક એકમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર

જંગલ સફારીમાં આવ્યા 3 નવા મહેમાન - સફેદ સિહ, જેગુઆર અને ઉરાંગ ઉટાંગે વધારી શાન વિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ, જંગલ સફારી બન્યું સફેદ સિંહ, જગુઆર તથા ઉરાંગ ઉટાંગનો નવો ગઢ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ…

· 3 min read

માલદીવના પ્રમુખે પ્રવાસીઓ મોકલવા ચીનને વિનવણી કરી

માલદીવના ​​​​​​ત્ર્રણ મંત્રીઓ દ્વારા પીએમ મોદી અંગે અપમાનજનક ટિપ્પણી બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવ વિરુદ્ધ ઉગ્ર અસંતોષ સર્જાયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ માલદીવની હોટેલ, રિસોર્ટનું બુકિંગ કેન્સલ કર્યું હતું. હાલ ચીનનો પ્રવાસ કરી રહેલા માલદીવના પ્રમુખ મુઈઝુએ…

· 2 min read