નેહરૂ યુવા કેન્દ્રનો ૧૫મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ-૨૦૨૪
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-રાજપીપલા દ્વારા ૧૫મા આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે દેશના વિવિધ રાજ્યોમાંથી સહભાગી બનેલા યુવાનો સાથે રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમ યોજાયો…










