Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

currentnews

514 stories

કોરાનાના તમામ વેરિએન્ટ માટે રામબાણ બને તેવી યુનિવર્સલ વેક્સિનની તૈયારી

એક તરફ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા જેએન. વન વેરિએન્ટે ચિંતા વધારી છે ત્યારે જ આશાનાં કિરણ રુપે હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટ સામે અકસીર પ્રતિરોધક પુરવાર થાય તેવી યુનિવર્સલ વેક્સિન વિકસાવવાની તૈયારી શરુ કરી દીધી…

· 2 min read

સારવાર દરમિયાન મોતના કિસ્સામાં ડોક્ટરની બેદરકારીને ગુનો નહીં ગણાય : અમિત શાહ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રિમિનલ કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા સુધારાનોે વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે કાયદાકીય સુધાર કરવામાં આવી રહ્યા છે…

· 2 min read

પન્નુ હત્યા પ્રયાસ અંગે ભારત પરના અમેરિકાના આક્ષેપોનો મોદીનો કઠોર જવાબ

આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોનો કઠોર જવાબ આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમારો દેશ કાનૂનનાં અનુશાસન અંગે પ્રતિબદ્ધ છે. સાથે તેમ પણ કહ્યું કે આવી એક બે ઘટનાઓ આપણા…

· 3 min read

ફિલ્મ હનુમાનનું ટ્રેલર રિલીઝ, ઈન્ડિયન સુપરહીરોના અવતારમાં ધમાલ મચાવવા તૈયાર તેજા સજ્જા

મંગળવારે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ ફિલ્મમાં ભગવાન હનુમાનની શક્તિઓની સાથે એક નવા ભારતીય સુપરહીરોને દર્શકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મ મકર સંક્રાંતિના અવસરે આગામી વર્ષે 12 જાન્યુઆરી 2024એ થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મ હનુમાનને પ્રશાંત વર્માએ…

· 2 min read

કેવું હશે ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર, જાણો INS વર્ષા વિશે

ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું INS વર્ષા (INS Varsha) નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ શકશે નહીં, કારણે…

· 3 min read

મૌલાના અરશદ મદનીએ મથુરા અને કાશી મુદ્દે કોર્ટના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા

ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે મૌલાના અરશદ મદનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણય અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સ્વીકાર કરીશું. સુપ્રીમ કોર્ટ અમારી કોર્ટ છે.…

· 2 min read

લાલુ યાદવ અને તેજસ્વી યાદવને EDનું સમન્સ

EDએ નોકરીના બદલામાં જમીન લેવા સબંધિત મની લોન્ડરિંગ મામલે પૂછપરછ માટે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આજે સમન્સ પાઠવ્યુ છે. EDએ RJD નેતા તેજસ્વી યાદવને આ કેસમાં પૂછપરછ માટે શુક્રવારે (22…

· 1 min read

‘હવે રાજદ્રોહ નહીં પરંતુ દેશદ્રોહ હશે, મૉબ લિંચિંગ પર ફાંસી’, લોકસભામાં ત્રણ બિલ રજૂ કરતા બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે, મૉબ…

· 2 min read

ભારતના અગ્રણી મેન્યુફેક્ચરિંગ પાવર બનવામાં ગુજરાતનો મહત્વનો ફાળો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આગામી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે. આ મહત્વપૂર્ણ સમયગાળામાં, ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કોલિયર્સ ઈન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે. આ…

· 3 min read

RBIએ બેંકો અને NBFC માટે વૈકલ્પિક રોકાણ ફંડમાં રોકાણ સંબધિત નિયમો કર્યા કડક, એડવાઈઝરી જાહેર

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વૈકલ્પિક રોકાણ ફંડ (AIF) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં RBIએ બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને…

· 2 min read