દીકરીને ઘરમાં લાગણી આપો જેથી ભાગીને અન્ય સમાજમાં લગ્ન ન કરેઃ VUF પ્રમુખ
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વીયુએફના પ્રમુખ આરપી પટેલે પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી દિકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આપણી દીકરીઓ…










