અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં પ્રવેશતાં વિધાર્થીઓ
ગોહિલવાડ સહિત ગુજરાતનાં ગૌરવરૂપ લોકભારતી સણોસરામાં અભ્યાસક્રમ શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે લોકભારતી સણોસરામાં વિધાર્થીઓ પ્રવેશતાં રહ્યાં છે. શિક્ષણ અને કેળવણીને કેન્દ્રમાં રાખતી આ ?...