એરપોર્ટ પર હવે જપ્ત નહીં થાય જ્વેલરી, કોર્ટે કસ્ટમ વિભાગને આપ્યો મોટો આદેશ, જાણો વિગત
વિદેશથી આવતા લોકોના ઘરેણાં એરપોર્ટ પર પકડાય છે.પણ હવે તમે વિદેશ પ્રવાસથી પાછા ફરતી વખતે તમારી સાથે જૂના અને પોતાના ઘરેણાં લાવશો તો કસ્ટમ વિભાગ તમને બિનજરૂરી રીતે હેરાન નહીં કરે. દિલ્હી હાઈક?...